નર્મદા જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૧ સહિત કુલ ૧૨ પોઝિટિવ કેસ નોંધાયા

હિન્દ ન્યૂઝ, નર્મદા, રાજપીપલા ખાતે COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૨૧ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૦૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૧ સહિત કુલ-૧૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૫૦૭ એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૩૨૯ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૩૬ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૮૭૨ નોંધાવા પામી છે. રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી ૭ દરદીઅો અને કોવીડ કેર … Continue reading નર્મદા જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૧ સહિત કુલ ૧૨ પોઝિટિવ કેસ નોંધાયા